ભારતમાં શિયાળામાં વાવણી કરવામાં આવતા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. (તે શિયાળું પાક તરીકે પણ ઓળખાય છે.) આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રીલમાં થતી હોવાથી રવિ પાક કહેવાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઇ મહત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂવૅ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મિર તથા પાકિસ્તાનના સિંઘ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે.
|
Zea mays, L
|
|
|
Hedicago sativa
|
|
|
Cuminum cyminum, L
|
|
|
Coriandrum sativum, L
|
|
|
Triticum vulgare, Vill
|
|
|
Trigonella foenumgraecum, L
|
|
|
Cicer arientinum
|
|
|
Allium cepa, L
|
|
|
Brassica juncea, L
|
|
|
Lycopersicum esculentum, Mill
|
|
|
Foeniculum vulgare, Miller
|
|
|
Solanum tuberosum
|
|
|
Plantago ovata. Fors
|
|
|
Avena sativa
|
|