ગુજરાત રાજ્ય બીજ નિગમ લી., ગાંધીનગર - નફા-નુકસાન અહેવાલ.
| (A) આવક | | | | | |
| (1) વેચાણ | 24465.74 | 22756.00 | 14734.00 | 13980.71 | 14332.04 |
| (2) અન્ય આવક | 1422.58 | 1703.00 | 1431.00 | 2061.92 | 2078.47 |
| કુલ :- | 25888.32 | 24459.00 | 16165.00 | 16042.63 | 16410.52 |
| (B) ખર્ચ પરિવતૅનશીલ મૂલ્ય | | | | | |
| (1) ખરીદી | 17452.58 | 18871.00 | 12077.00 | 8857.18 | 12114.53 |
| (2) વેપાર અને પ્રક્રિયા ખચૅ | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| (3) વ્યાજ | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| (4) સ્ટોકમાં વધારો / ઘટાડો | 795.27 | 651.00 | 1377.00 | 1256.03 | 1499.14 |
| કુલ :- | 18247.85 | 19522.00 | 13454.00 | 10113.21 | 13613.67 |
| ફાળો | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| (C) મુદતી થાપણ | | | | | |
| (1) કમૅચારીઓને ચુકવણી અને એમના માટે જોગવાઇ | 920.56 | 921.00 | 833.00 | 883.78 | 638.75 |
| (2) વહીવટી અને વેચાણ ખચૅ | 1979.03 | 1706.00 | 1468.00 | 1359.25 | 1488.45 |
| (3) કમીશન | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| (4) ઘસારો | 36.54 | 47.00 | 85.00 | 71.69 | 70.16 |
| (5) શંકાસ્પદ દેવું અને પેશગી માટે જોગવાઇ | 0.00 | 0.00 | 0.00 | 12.03 | 0.00 |
| કુલ :-1 | 2936.13 | 2674.00 | 2386.00 | 12439.96 | 2197.36 |
| વષૅ માટે નફો- નુકશાન | 4704.32 | 3565.00 | 3079.00 | 3602.67 | 3597.75 |
| ઉમેરો/ઓછા: અગાઉના સમયનું સમાયોજન | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| કર પહેલા નફો-નુકશાન | 4704.32 | 3565.00 | 3079.00 | 3602.67 | 3597.75 |
| ઉમેરો/ઓછા: આવકવેરા | 0.00 | 0.00 | 3.00 | 0.00 | 0.00 |
| રિફંડ/ અગાઉના વષૅના આવક વેરા માટે ઓછી જોગવાઇ | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
| કુલ :-2 | 4704.32 | 3565.00 | 3079.00 | 3602.67 | 3597.75 |
| ઓછા: કરવેરા જોગવાઇ | 1650.00 | 1250.00 | 1231.00 | 1290.00 | 1271.00 |
| ઉમેરો: વિલંબિત કર | 9.28 | 11.00 | 3.00 | 135.11 | 5.51 |
| કર પછી નફો-નુકશાન | 3045.04 | 2304.00 | 1851.00 | 2177.56 | 2332.27 |
| ઓછા: સૂચિત ડિવિડંડ | 383.00 | 387.00 | 98.00 | 98.00 | 0.00 |
| ડિવિડંડ પર કર | 62.13 | 77.00 | 20.00 | 20.00 | 0.00 |
| ચોખ્ખો નફો-નુકશાન | 2599.90 | 1840.00 | 1733.00 | 2177.56 | 2332.27 |